આત્માની અંતિમ ઇચ્છા - ૧૪

(54)
  • 4.5k
  • 4
  • 1.9k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ડૉકટરની સલાહ સાંભળવા આતુર કાવેરી અને લોકેશ તેમની સામે જ જોઇ રહ્યા હતા. લોકેશને થયું કે ડૉક્ટર એમ જ કહેશે કે શારીરિક સ્થિતિને જોતાં ગર્ભ રાખવાનું સલામતિભર્યું નથી. અગાઉના ડૉક્ટરોના રીપોર્ટસ પણ એમ જ કહેતા હતા. કદાચ ગર્ભ રાખવા બદલ ડૉક્ટર એમને ઠપકો પણ આપી શકે. લોકેશ એમ ઇચ્છતો હતો કે ડૉકટર કોઇપણ એવી વાત કરે જેથી આ ગર્ભને પાડી નાખવો પડે અને કાવેરીનું જીવન બચી જાય. સલાહ આપવાની વાત કરીને અટકી ગયેલા ડૉક્ટર અગાઉના રીપોર્ટના પાનાં ફેરવતા આગળ બોલ્યા:"...હા, મારી સલાહ છે કે આ બાળક સ્વસ્થ અવતરે એ માટે કાવેરીબેન શક્ય એટલો આરામ કરે. અગાઉના રીપોર્ટ