મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 2

(45)
  • 10.2k
  • 1
  • 4.1k

આગળ આપણે જોયું મુળી ની સ્થાપના..મુળી માં બનેલા ઐતિહાસિક પ્રસંગો:... *ધર્મ રક્ષણ એક તેતર કારણે:- મુળી ગામ નું બાંધકામ ચાલુ હોવાથી તમામ લોકો મુળીથી ૨ કિલોમીટર દૂર છાવણી બાંધી ને રહેવા લાગે છે. એક દિવસ અચાનક ત્યાં એક ગવાયેલું તેતર(પક્ષી) છાવણીમાં આવી ને પડે છે.તેતર નો શિકાર ચાભડ શાખા ના રાજપૂતો દ્વારા કરવામાં આવેલો હોવાથી એ પોતાનો શિકાર સમજી ને પરમારો ની છાવણીમાં આવે છે,પણ શરણે આવેલા વ્યક્તિ કે અબોલા જીવ નું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે એ સમજી ને પરમારો તેતર ને પાછો નથી આપતા...એની પર એક