ઓલ રાઉન્ડર

(14)
  • 2.8k
  • 778

*ઓલ રાઉન્ડર*. વાર્તા... ૨૩-૪-૨૦૨૦ લાગણી,પ્રેમ,ચિંતા,કાળજી...યાદ અને...ગુસ્સો.. એટલે દોસ્તી બાકી તો....ઓળખાણ કહેવાય.. આંધી તૂફાન અને પર્વતોની સામે અડીખમ રહી આ દોસ્તી અને દોસ્તી નાં સંબંધો.... મણિનગરમાં રહેતાં જીનલ, મેહુલ, અને જતન ત્રણેય મધ્યમવર્ગના સંતાનો હતા... ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી સારી ટકાવારી એ ઉત્તિર્ણ થયાં એટલે એલ. જે એન્જિનિયર કોલેજ જે નવી શરૂ થઈ હતી એમાં એડમિશન લીધું... ઘરેથી એલ. જે કોલેજ જવા થોડે સુધી બસ પછી શટલ રીક્ષામાં અને પછી ત્રણેક કિલોમીટર ચાલીને જવું પડતું.. આ ત્રણેય ની દોસ્તી ખુબ જ પાકકી હતી... ભણવામાં ખૂબ જ સિનસયર હોય છે... વગર ટ્યુશને એ ત્રણેય પોતાની જાત મહેનત થી ભણતાં હતાં અને