મેડમ ગીતા રાની ફિલ્મ રિવ્યૂ

(40)
  • 52.8k
  • 1
  • 20k

૫ સપ્ટેમ્બર ના રોજ યુ ટ્યુબ પર રીલિઝ થયેલી મેડમ ગીતા રાની ફિલ્મ એ શિક્ષણ ક્ષેેેેત્ર સાથે નિસ્બત ધરાવે છે. આ ફિલ્મ આચાર્યો, શિક્ષકો, અને વિધાર્થીઓ માટે એનર્જી ડ્રીક સમાન છે. સાથે જ સીસ્ટમને દોષ દ‌ઇ ને ખુદ કામચોરી કરતા બધાં માટે પણ જવાબ છે, કે જ્યાં સુધી ખુદ કામ નહીં કરીએ ત્યાં સુધી કાંઈ બદલશે નહીં, પરંતુ જો આપણે નાની શરુઆત કરશું તે પરિવર્તન જરુર આવશે. મેડમ ગીતા રાની જ્યોતિકા ના ખુબ પ્રખ્યાત તમીલ ફિલ્મ રાતચસીનુ હિન્દી ડબિંગ છે. આ ફિલ્મનુ નિર્દેશન અને લખાણ સૈયદ ગૌતમરાજ દ્વારા કરેલું છે. આ ફિલ્મનું નિર્માણ ડ્રીમ વોરીયર પીક્ચરના