આનું જ નામ પ્રેમ - ભાગ - 9

(12)
  • 2.7k
  • 1.1k

આગળના અંકમાં આપણે જોયું કે પારિજાત સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જાય છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી પીવા માટે જાય છે ત્યાં સજાનું બીજા દિવસે કહેવાનું નક્કી કરે છે. બીજા દિવસે પૂજનની આંખો કોઈ પાછળથી આવીને બંધ કરે છે. પારિજાત પ્રજ્ઞા મેડમ જોડે એમના ભૂતકાળની અમુક વિગતો પૂજન ને જણાવે છે. આગળનો પ્લાન પૂજન બીજા દિવસે પારિજાત જોડે વાત કરશે એવું જણાવે છે. આગળ રોડ પર એક્સિડન્ટ થયો હોવાથી પૂજન ગાડી બીજા રોડ પર લેવા જાય છે ત્યાં એને સામેની ગાડીમાં કોઈક જાણીતું દેખાય છે. હવે આગળ... પૂજનના હૃદયમાં એક અજબ ડર અને પ્રેમ સમિશ્રિત લાગણી ઉદભવે છે