Big Fish - 4

  • 2.6k
  • 1k

આપણે જોયું કે જેમ્સ ખૂૂૂૂૂૂૂૂૂૂબ જ સુંદર શહેર જેનું નામ સેક્ટર હોય છે ત્યાં રોકાય છે. હવે આગળ... અહીં રાત્રેેેેે જ્યારે બધા લોકો નૃત્ય કરતા હોય છે ત્યારે જેમ્સ કહે છે કે, હવેે મારે જોવું છે. અહીંના બધા લોકો તેને સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અહીં એક આઠ વર્ષની છોકરી કે જેનું નામ જેની હોય છે, તેે તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે નથી ઈચ્છતી કે જેમ્સ ત્યાંથી જાય. તે જેમ્સ ને કહે છે કે તમે બુટ વિના કેવી રીતે જશો. તેણે જેમ્સના બુટ પેલા તાર પર નાખી દીધા હોય છે. જેમ્સ કહે છે કે