DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 27

  • 3.6k
  • 1.2k

ગૌતમે કહ્યું બાય ધ વે મી રોમન તમે એ કોબ્રા સેક્સ ઈન્ટરકોર્સ ની ફિલ્મ તો ઉતારી જ હશે .રોમન કહ્યું યા બટ એશમારા કેમેરામેન પાસે જ છે ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ગૌતમ એ કહ્યું નો પ્રોબ્લેમ તમે મને એક વાર એ ફિલ્મ દેેખાડી દેજો કદાચ મનેે એમાંથી કોઈ clue મળી જાય.રોમને કહ્યું શયોર .રોમને એક મિનિટ સુધી ગૌતમ ની સામે કુતૂહલતા થી જોઈ રાખ્યું અને પછી ગૌતમને પૂછ્યું મિસ્ટર સીસા તમે આ બધા સૂક્ષ્મ સિદ્ધાંતો વિશે કેવી રીતે જાણો છો i mean to say ધીસ speeds એન્ડ એક્સેટ્રાસ.ગૌતમે થોડુંક વિચાર્યું અને કહ્યું મિસ્ટર રોમન તમે અને ભાથીજી બંન્ને મારી સાથે આવો હું તમને તમારા