કોલ સેન્ટર (ભાગ-૫૩)

(58)
  • 5.2k
  • 5
  • 2.1k

ઓકે વિશાલ હું આવી જ રહી છું.થોડીજવારમાં જીન્સ અને ટી-શર્ટ પેહરી વિશાલ સરની રૂમમાં કવિતા પોહચી ગઇ.વાત છે વિશાલસર અને કવિતા કોલેજમાં હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા.પણ,અચાનક વિશાલના પપ્પા એ વિશાલસરના લગ્ન પાયલ સાથે નક્કી કરી દીધા.વિશાલ સર ઘણી બધી રિકવેસ્ટ કરી કે હું કવિતાને પસંદ કરું છું,પણ તેમના ઘરેથી કોઈ પણ કવિતાને ઘરમાં લાવા માટે તૈયાર થયા નહિ.કેમકે તે એક અમીર બાપની દીકરી હતી અને તે વખતે વિશાલ સરની પરિસ્થિતિ પણ ખરાબ હતી.એટલે ઘરે થી બધા જ લોકો એ ના પાડી દીધી કે આપણે કવિતાને ઘરે લાવી નથી.મોટા લોકોના ખર્સ પણ મોટો મોટો હોય,અને તે ખર્સ આપડે ઉપાડી