સફર-એક અનોખા પ્રેમની... - 9

(13)
  • 5.1k
  • 2.4k

ભાગ:9 ૐ(આપણે આગળનાં ભાગમાં જોયું કે નીયા વિરાજની રાહ જુએ છે, વિરાજ આવે છે, અને નીયા તેનો પગ મચકોડાઈ ગયો તેવું બહાનું કાઢે છે, વિરાજ નીયાનાં પગની માલીશ કરી દે છે, નીયા સુઈ જાય છે, અને વિરાજ નીયાનાં બેડ પર માથું ઢાળી અને ત્યાંજ બેડની નજીક જમીન પર સુઈ જાય છે, સવારે વિરાજ બધાને અમદાવાદ જવાની વાત કહે છે અને રેઝીગ્નેશન આપવા નીયાસાથે તેની ઓફિસે જય છે, હવે આગળ..)ઓફિસે આવ્યાં બાદ નીયા વિરાજને એક લેટર આપે છે.વિરાજ:આ લેટર શેનો છે?નીયા: તે જે રેઝીગ્નેશન લેટર આપ્યો હતો ને તો તેની સહમતી દર્શાવતો આ