પ્રેમની ભીનાશ - 5

  • 3.4k
  • 1
  • 1.4k

પ્રેમની ભીનાશમાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ અને સ્વરા ગાર્ડનમાં મળે છે અને ખૂબ વાતો કરે છે. ઘરે આવીને સ્વરાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે. હવે આગળ... *************** સ્વરા પોતાની જાત પર સવાલો કરવા લાગે છે કે તેણે કુંજને મળીને કોઈ ભૂલ તો નથી કરી ને? પછી તો દિવસો અને રાતો સ્વરા એ જ વિચાર્યા કરતી કે કુંજ સાથે કોંટેક્ટ રાખીને તે ભૂલ તો નથી કરતી ને? કુંજની દિવસે દિવસે પડતી જતી આદત ક્યારેય પ્રેમમાં તો નહિ પરીણમે ને? પણ કહેવાય છે ને કે પ્રેમની સામે આખી દુનિયા ફિક્કી લાગવા લાગે છે. બસ એમ જ સ્વરાને કુંજનાં પ્રૅમ સામે