લવગેમ - (પાર્ટ 9)

(16)
  • 3.2k
  • 1.4k

તમે ગતાંક માં જોયું કે... રચનાને હવે રોકીને મારવા માટે એનું પહેરેલું તાવીજ નડે છે.. એ તાવીજને કયી રીતે નીકળવું એની યુક્તિ વિચારે છે. આ બાજુ રોકીને અને એના ફ્રેન્ડ ને તાંત્રિક પૂનમે રચનાની શક્તિઓ ઓછી થશે, એમ કહીને એ દિવસે એક હવન કરવા સૂચન આપે છે. અને હવનની સામગ્રી લખી આપે છે.. આ બાજુ રચના આ બધું સાંભળીને વિચલિત થાય છે પણ છતાં એ એના પ્લાન ને અંજામ આપે છે..તાંત્રિક ને રોકી છૂટા પડતા જ રચના રોકી નો પીછો કરીને કનડગત કરેછે.. એને બાઇક પરથી પછાડીને અને એના મિત્ર ને પણ મારી નાખે છે.. એને તાવીજ નહોતું પહેર્યું એટલે