દોસ્તાર - 17

  • 2.5k
  • 952

ભાવેશ કશું બોલે તેની રાહ જોઈ રહ્યો હતો ભાવેશે વિશાલ ના ખભા પર હાથ મૂકીને કહ્યું પોતાની જાત સાથે અત્યાર સુધી કોઈ ખોટેખોતી રમત ખેલાઈ રહી હતી.ભાવેશ ઉત્સવ બેન્ચ ઉપર ઉભો થયો અને મોટેથી બોલે વિશાલ હજુ મોડું નથી થયું આપણા બધાની બોરિંગ લાઇફમાં તે એક મોટી ભૂલ જોઈ આપણે લોકો ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં થી બહાર નીકળીને જીવ્યા જ નથી યાર મારી લાઈફ આજે એકદમ બોરિંગ થઈ ગઈ છે."જો બકા સાંભળ અત્યારે મનમાં કોઈ અચ્છી ફિલ્મ થઈ રહી છે હું કબૂલ કરું છું કે મારી પાસે દિલનો અવાજ નથી મારા મનને ગમતું કામ નથી મારો રસ બરાબર નથી પણ આપણા