લાઈફ પાર્ટનર - 7

(25)
  • 3.6k
  • 2
  • 1.7k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 7 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવ ખૂબ ખુશ રહેતો હતો.જોકે એને હજી ઘરે અને કોલેજ માં આ વિશે વાત નહોતી કરી અને તેમને વિચાર્યું કે કોલેજ પુરી થાય પછી જણાવી દઈશું.માનવ તો શનિવાર ની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તે અને પ્રિયા હોટેલ સ્કાય માં ડિનર માટે જઈ રહ્યા હતા.પ્રિયા ને તેના એક બીજા ફ્રેન્ડે પણ પ્રપોઝ કર્યો હતો પણ તેનો તેને અસ્વીકાર કર્યો હતો.આમ તો પ્રિયા ને એવા ઘણા છોકરા મળ્યા જે પ્રિયા ની ખુબશુરતી જોઈ ને મોહી ગયા હોય પણ માનવ પહેલો એવો છોકરો હતો જેને દોઢ વર્ષમાં તેને કોઈ દિવસ