દિકરી

  • 3.4k
  • 1k

દિકરી વ્હાલનો દરિયો એવી દિકરીના ગૌરવભર્યાં સ્થાન અને માનની સંવેદના છે. જાણે સ્વર્ગની એક-એક દેવીની ઝલક દિકરીમા જોવા મળે છે. દિકરી સ્નેહનું ઝરણું છે.તે સુંગધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા-બાપ દિકરીને ઉછેરે છે.મોટી થયા પછી સમજણી દિકરી બાપને હાથ દે છે. સહાયભૂત થાય છે. "એક તમન્ના છે મારી ચાંદ બનવાની એક આરઝૂ છે મારી ગગનમાં વિહરવાનીએક સપનું છે સુરજનું કિરણ બનવાનું એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું." દિકરી નાની હોય કે મોટી હોય કેજી માં