ચોખ્ખું ને ચણક - (પ્રસ્તાવના અને ભાગ ૧)

  • 4.6k
  • 1.8k

મારુ કબુલાતનામુલેખક તરીકે જે મૂલ્યો ગણાવવામાં આવે છે એ એકપણ મૂલ્ય કે લાયકાત મારામાં નથી છતાં હવેથી 'ચોખ્ખું ને ચણક' નામની લેખમાળા શરૂ કરવા જઈ રહ્યો છું.આ લેખમાળામાં કોઈ અલંકારથી સમૃદ્ધ ભાષા વપરાયેલી નહિ હોય પરંતુ મને જે અમુક હકીકતો લાગે છે એને શબ્દરૂપે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.કોઈ વિરહિણીની વ્યથા,યુગોથી એકબીજાની વાટ જોયે રાખતા બે પ્રેમીઓનું મિલન,કોઈ પ્રેમની જઠરાગ્નિમાં તડપતો યોગી વગેરે જેવા અઘરા શબ્દોવાળા વિષયો આ લેખમાળામાંનહિ હોય એ જાણીને તમને પણ આનંદ થયો હશે એમ હું માનું છું.આ લેખમાળામાં શું હશે એ વિશે ઉપર બહુ ટૂંકમાં માહિતી આપી દીધી છે છતાં તમને વધુ સમજાય એ ઉદ્દેશથી ફરીથી અહીં