ઘડતર - વાર્તા - 3 અઘરો વિષય

  • 3k
  • 1.1k

રાત્રે આસ્થા કહે કે, "આજે મારો વારો....." દાદા-દાદી, અનંત હસી પડ્યા. દાદી કહે કે, "સારું તું કહે વાર્તા." "પણ દાદી મને તો સ્મોલ વાર્તા જ આવડે છે." આસ્થા બોલી. દાદા કહે કે, "સારું, તું વાર્તા કહે. પછી આપણે લૂડો રમીએ" આસ્થાએ વાર્તા શરૂ કરી. ???????????????? સૌથી અઘરો વિષય એક વખત એક વિધ્યાર્થી આવ્યો. એણે અકબરના નવરત્નોને પૂછયું કે, "સૌથી અઘરો વિષય કયો?"સેનાપતિ માનસિંહ એ પૂછયું, "કેમ આવો પ્રશ્ન પૂછયો?"શિષ્યે જવાબ આપ્યો કે, "મારે એ જ વિષયમાં પારંગત થવું છે." એકે કહ્યું કે, "ગણિત" બીજો કહે કે, "ઈતિહાસ" કોઈ કહે કે, "ભાષા" એમ