ખૂની પ્રેમ - 3

(24)
  • 4.1k
  • 1.2k

ઘણા સમય પછી લખું છું આશા છે કે તમે હજી મને ભૂલ્યા નથી તો અગાઉ ખૂની પ્રેમ ના બન્ને ભાગ ની સફળતા બાદ મૈં આ ત્રીજા ભાગ ની રચના કરી છે. આશા કરું છું કે મારા આ ખૂની પ્રેમ ના ત્રીજા ભાગ ને પણ તમે પહેલાં ના બન્ને ભાગ જેટલો જ પ્રેમ આપશો. તો ચાલો વાર્તા ની શરૂઆત કરીએ. તો વાર્તા ની શરૂવાત થાય છે આરવ અને અંજલિ થી. આરવ અને અંજલિ બન્ને પતિ પત્ની છે. બન્ને ના લગ્ન તે બન્ને ના પરિવાર દ્વારા કરાવવા માં આવે છે. પહેલાં જ્યારે અંજલિ પરણીને આરવ ના ઘરે આવે