પ્રારબ્ધ નો ખેલ - ભાગ 4

(61)
  • 4k
  • 1.7k

શ્યામા અને સુનંદા વીરુ નામના માઁ વગર ના છોકરા માટે ખીર બનાવી જંગલ માં જાય છે અને આતુરતા થી વીરુ ની રાહ જોતા હોય છે. 'મિત્રતા ની પહેલ' થોડીવાર લાકડા કાપી શ્યામા વળી પાછું સામેના રસ્તા બાજુ જોવે છે. પણ, હવે જાણે કે એનાથી ના રહેવાતું હોય એમ લાકડા કાપવાનુ મૂકી સુનંદા ને કહે છે, 'બેટા, ચાલ હવે આપડે આગળ જઈએ. અહીં તો ક્યાંય સૂકા ઝાડવા દેખાતા નથી.' આમ કહી ભાતું લઇ શ્યામા સુનંદા ને લઇ સામે ના જ રસ્તા બાજુ ચાલતી થાય છે જ્યાંથી ગઈકાલે વીરુ