મેલું પછેડું - ભાગ ૨૨

(28)
  • 3.4k
  • 2
  • 1.3k

પરબત અચાનક સામે આવતા અંદર થી થોડી ડરેલી હેલી એ પરબત સામે ડયૉ વિના વાત કરી .તેને ખબર પડી ગઈ કે ત્રણ-ચાર દિવસથી જે દબાયેલો પગરવ તેની પાછળ આવતો હતો તે પરબત હતો. હેલી નું તીર નિશાને લાગ્યું હતું. તેને જ રામભાઈ ને ફોન કરી ને સરપંચ સુધી એ વાત પહોંચાડવા નું કહ્યું કે હેલી હવે થી રિસોટૅ થી એકલી જ ચાલી ને આવવાની છું. રામભાઈ પરબત સારો માણસ નથી એટલે રામભાઈ આ વાત પરબત ને કરવા તૈયાર ન હતા