કહીં આગ ન લગ જાએ - 12

(41)
  • 4.3k
  • 2
  • 1.7k

પ્રકરણ- બારમું/૧૨હળવા સ્મિત સાથે ચંદ્રકાન્ત શેઠ મીરાં સામે જોઇને બોલ્યા,‘થોડી શાંતિ રાખીશ ?’ હવે સમય થયો. ૪:૧૦ મિનીટ.ફરી પેલી લેડી આવી, બંનેને વિઝીટર્સ રૂમની બહાર બોલાવીને મીરાંને સામે જોઇને પેલી લેડીએ પૂછ્યું ,‘વૂડ યુ લાઇક ટુ જોઈન ફ્રોમ ટુડે ? ‘ઓ યસ, અફકોર્સ.’ મનોમન એકદમ ખુશ થતાં મીરાં બોલી.‘યુ હેવ ટુ સ્ટે હિયર ફોર, ફોર ટુ ફાઈવ અવર્સ.’ ‘અફ્કોર્સ, આઈ કેન સ્ટે.’ મીરાં બોલી. ‘પ્લીઝ, યુ વેઇટ ફાઈવ મિનીટ, આઈ એમ જસ્ટ કમિંગ.’ ‘કેન આઈ નો યોર ગૂડ નેઈમ, પ્લીઝ ?’ મીરાંએ પૂછ્યું.‘ઓહ, આઈ એમ સો સોરી, આઈ ફોરગોટ ટુ ગીવ યુ માય નેમ. માય નેઈમ ઈઝ એલીના.’ ‘થેંક યુ’ જેવી એલીના ગઈ એટલે ચંદ્રકાન્ત શેઠના