અનોખું લગ્ન - 8

(14)
  • 3.2k
  • 1
  • 1.5k

પ્રથમ પરિચય નિલય એના લગ્ન ની વાત બધા ને કહેેેવા એકદમ નવાં ઉત્સાહ સાથે તૈયાર થઇ‌‌ ગયો. ક્યારનો શરમથી નીચે બેસી રહેલ નિલય હવે બાહોશ બની ગયો હતો. એણે એ જ ઉમંગ ને ઉત્સાહ સાથે એ બોલવા લાગ્યો....... હું નેહા ને સૌથી પહેલા મારા ભાઈ ના લગ્નમાં મળ્યો હતો, ખરેખર તો પહેેલીવાર જોઈ હતી એમ કહેવું યોગ્ય ગણાય.... કારણ કે એ વખતે તો મેં ખાલી એને જોઈ જ હતી. એ વખતે તો મને જરા અમથો ખ્યાલ નહોતો કે મારું લગ્ન એની સાાથે થશે. મેં પહેલી વાર એને જોઈ ત્યારે એણે ચણિયાચોલી પહેરેેલી હતી,