Learn to Live - 2

  • 4.2k
  • 1.7k

એક સરસ વાર્તા ધ્યાને આવી. એક વ્યક્તિને ઓફિસનું કંઈક જરૂરી કામ કરવું હતું. એ કામની શરૂઆત કરે છે કે તરત જ એનો દીકરો આવી ને એને ઊંધા સીધા પ્રશ્નો કરવા લાગે છે. શરૂઆતમાં તો પિતા જવાબ આપે છે પરંતુ ઓફિસ નું કામ અગત્યનું હોવાથી દીકરા ને વારે વારે જવાબ આપવું એમને મુશ્કેલ થતું હતું. તેથી તેઓ એ વિચાર્યું કે છોકરા ને કંઈક એવું કામ બતાવું કે જેથી એ એના કામ માં ચાર - પાંચ કલાક વ્યસ્ત રહે અને મારુ ઓફિસ નું કામ સરળતા થી પૂરું થાય. એટલામાં એની નજર રૂમ માં રાખેલ એક દુનિયાનાં નકશો ઉપર પડે છે. એને