દોસ્તાર - 16

  • 2.3k
  • 1
  • 1k

હોસ્ટેલમાં સાંજે જમ્યા પછી કોઈ ગેમ રમતું કોઈ ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતું પત્તા ખીલતું કોઈ ટીવી રૂમમાં પડી મોટી રાત સુધી ફૂટબોલની મેચ જોયા કરતા.આ બધાની વચ્ચે ભાવેશ પટેલ વિચિત્ર લાગતું તે રાત્રે પોતાની બાલ્કનીમાં ખુરશી પર બેઠો રહેતું અને ચમકતા તારા ઉપર આકાશ જોયા કરતો તેની બાજુ માં હોસ્ટેલ હતી દરેક રૂમ ની બારી પર ચોકડી ઓછા પાંચ કરાવી દીધા હતા તે એ બાજુ તરફ જોયા કર તું તેનું દિમાગ કશુંક કરવા માગતું પરંતુ તેને ખરેખર કોઇ વિચાર નથી આવતો કે તેને શું કરવું જોઈએ..ક્યારેક એકાદ દિવસ કોઈની પાસેથી સારી નવલકથા લઈ આવતો અને વાંચવા બેસ તો પરંતુ અઘરા