સપનું

  • 2.5k
  • 1
  • 642

એક નાના એવા ગામ માં એક મહેશ નામનો ખેડૂત રહેતો હતો, એક રાતે એને સપનું આવ્યુ કે તે ગયા જન્મમાં તે મોટો ધનવાન વ્યક્તિ હતો, તેના મહેલ માં ઘણા બધા નોકર ચાકર તેની સેવા કરતા હતા અને તેની સાત પેઢી સુધી ખૂટે નહિ તેટલો ખજાનો તેની પાસે હતો. એટલામાં સવાર પડી ગઈ અને તેનું સપનું અઘરું રહી ગયું. પછી તો મહેશ તેના રોજિંદા કામમાં લાગી ગયો ખેતર જઈ ને કામ કરવા માંડયો થોડા દિવસ પછી બીજી વાર એને એજ સપનું આવ્યુ કે તેને ગયા જન્મમાં તેનો અઢળક ખજાનો કેટલાક ખેતરોની નીચે સંતાડી રાખિયો હતો, ત્યાં