દિલ ની કટાર-“સર્જન”

  • 4.9k
  • 2
  • 1.5k

દિલની કટાર...“સર્જન”“સર્જન” આ શબ્દ ખૂબ પવિત્ર ,હકારાત્મક અને ખૂબ પ્રિય છે.સર્જનહારની આ શ્રુષ્ટિ એનું સર્જન કેટલું સુંદર કર્યું છે.જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ ગણાય છે. સર્જનહારે સર્જન કરેલી આ શ્રુષ્ટિ આપણાં માટે એક સ્વર્ગથી ઓછી નથી.કુદરતનું સાચું સર્જન શહેરની ગીચતા અને વ્યસ્તતાથી દૂર નીકળી કુદરતનાં ખોળે જઈએ છીએ ત્યારે એનો એહસાસ થાય છે સુંદર શ્રુષ્ટિમાં ખુલ્લા મેદાનો ,પર્વત , ડુંગરા , વનસ્પતિ હરિયાળી , જંગલ , નદી , ઝરણાં , તળાવ , ધોધ અને તાજી ચોખ્ખી હવા..આહાહ....આનાથી વધું સ્વર્ગ કેવું હોય?. પંચતત્વમાંથી સર્જન પામેલી આ હરિભરી સુંદર શ્રુષ્ટિને જોઈએ છીએ ત્યારે સર્જનહારના આ સર્જનથી આપણને પ્રેરણા મળે છે.એની કળા અને સૂઝબૂઝથી આપણે