મહેક ના પ્રથમ પ્રેમ અને પછી બીજા પ્રેમ ની શરૂઆત વાચકમિત્રો આપણે જોઈ હવે તેના પરિણામ તરફ વાર્તા વળાક લઈ રહી છે ' 5.15 એક કહાની ભાગ - 3' કોલેજ માં એક્ઝામ આવતાં ફરવાનું બંધ થઈ ગયુ હતું.. નકુલ ની ઈચ્છા રોજ મળવાની રહેતી, તેને હવે મહેક નો નશો ચઢયો હતો, નકુલ ને મહેક ની મહેક માણવી હતી. સદાને માટે તેને મહેક ને તેનામાં સમાવી દેવી હતી. નકુલ ને ફાર્મહાઉસ માં જેટલો પણ સ્પર્શ થયો તેમાં મહેક ની મુક સંમતી જણાઈ, જયારે મહેક ને નકુલે અડપલાં ના કર્યા અને જે સ્પર્શ થયો તે સુયોજિત ના જણાયો. તેને નોર્મલ લાગ્યો. નકુલે ફરી મહેક