CHARACTERLESS - 3

(43)
  • 9.6k
  • 1
  • 2.4k

Characterless ગતાંકથી ચાલુ...... બીજા ભાગમાં તમે જોયું કે કાવ્યાનો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો અને અને સાંજે હું અને નિખિલ "દોસ્ત ગાર્ડન" માં ગયા હતા, મજાક મસ્તીની સાથે અમુક ચર્ચા પણ કરી હતી. સવાર ! સવાર એટલે એક રોમાંચકારી અનુભવ. પરંતુ આજે ફરીથી હું મોડો ઉઠયો યાર ! સવારનું મહત્વ હું જાણું છું પણ ઉઠતો નથી. આ જ જિંદગી છે શાયદ, મહત્વ તો છે પરંતુ અનુશાસન નથી. મેં મોબાઈલમાં નજર કરી તો ૪ મિસ્ડકોલ હતા અને એ પણ મારા પરમ મિત્ર