Love story - 3 - અનકહી

  • 3.3k
  • 1
  • 1.1k

આગળ આપણે જોયું કે મૌલી અને આદિત્ય ની ઔપચારિક ઓળખાણ થઈ હોય છે.. મૌલી કોલેજમાં વ્યસ્ત થઈ જાય છે અને આદિત્ય સાથેની ઔપચારિક મુલાકાત નેં ભૂલી જાય છે.તો આદિત્ય પણ ઘરે જતાં એનાં ભાભીને વાત કરે છે અને ઈશા અનેરીને ઓળખી જાય છે. અને કહે છે હાં તેજલ મારી મિત્ર બની ગઈ છે. બ્યુટીક પર આવે છે ક્યારે ક્યારેક શોપિંગ કરવા. બસ આદિત્ય પણ એનાં ડાન્સ શો માં બિઝી થઈ ગયો હતો.આદિત્ય ખુબ સમજુ અને પ્રેમાળ છોકરો હોય છે. એને પહેલાંથી જ ડાન્સમાં રુચિ. એ ભણ્યો ફાર્મસી નું પણ એને નોકરી નહોતી કરવી. એને પોતાની ડાન્સ એકેડેમી ખોલવી હતી અને પપ્પાને