તરસ પ્રેમની - ૫૭

(61)
  • 4.8k
  • 5
  • 1.8k

છઠ્ઠીના દિવસે મેહાના ઘરે રજત અને રજતના પરિવારવાળા પહોંચી ગયા હતા. પંડિતજીએ વૃશ્ચિક રાશિ આવી હોવાનું જણાવ્યું. બધાએ ઘણાં બધાં નામો સજેસ્ટ કર્યાં.રજતે મેહાને કાનમાં કહ્યું "નેહલ અને યશ...કેવા નામ છે?"મેહા:- "મસ્ત નામ છે."ક્રીના:- "મેહા તું બોલને. ફોઈ તો તું છે. અને તું છે કે કંઈ બોલતી જ નથી."મેહા:- "યશ અને નેહલ...ચાલશે?બધાને આ નામ ગમી ગયા. રજત અને રજતનો પરિવાર જમીને નીકળી જાય છે. ક્રીના અને મેહાનો આખો દિવસ યશ અને નેહલને રમાડતા નીકળી જતો. કોઈક કોઈક દિવસ રજત પણ આવી જતો. આખો દિવસ નિખિલ ઑફિસે હોય. જેવો ઘરે આવે કે યશ અને નેહલ સાથે જેમ બને તેમ વધારે રહેતો. એક દિવસે નિખિલ અને