મૃત્યુ પછીનું જીવન - ૩૫ - છેલ્લો ભાગ

(27)
  • 3.9k
  • 1
  • 1.2k

મૃત્યુ પછીનું જીવન—૩૫ ગયા એપિસોડમાં આપણે જોયું, કે દેવદૂતો રાઘવને પ્રેત-વિશ્વમાં લઇ જાય છે, જ્યાં એક અલૌકિક, અજીબ અને અરેરાટીભર્યું વિશ્વ જોવા મળે છે; જ્યાં અનેક અંધકારના ગોળાઓ ચામાચીડિયાઓની સાથે લટકી રહ્યાં છે, જ્યાં ઘેરી ઉદાસીની તીવ્ર તરંગો વહી રહી હતી અને અવાવરુ વાવમાંથી ભયાનક ગંધ આવી રહી ...દેવદૂતોએ એને બતાવ્યું કે તીવ્ર વેર ભાવના, સત્તાની