સફર-એક અનોખા પ્રેમની... - 8

  • 5.6k
  • 2.7k

ભાગ:8 ૐ (આગળનાં ભાગમાં જોયું કે નીયા રડતી - રડતી ઘરે આવે છે, અને વીરાજની બધીજ હકીકત પોતાના પરીવારને જણાવે છે. અને પોતે મજબૂત બને છે, અનન્યા તેને પૂછે છે કે તેનાં મગજ માં શું ચાલે છે, તો તે કહે છે કે સમય આવ્યે ખબર પડી જશે. હવે આગળ...)ત્યાંજ મેહુલ કિચનમાં જાય છે અને રીમા બહેનને કહે છે,"મમ્મી, તમારે અહિં બધું કામ પતી ગયું?"રીમા બહેન: હા, બેટા બધુંજ કામ પતી ગયુ,પણ તું કેમ આવુ પૂછે છે? તારે કાઈ કામ છે?મેહુલ: ના, પપ્પા કહેતાં હતાં કે તારે આજે ઓફિસે ઘણું કામ હતું,