લોસ્ટેડ - 23

(42)
  • 4.1k
  • 2
  • 2.1k

"એવી કઈ વાત છે જે હું અને આધ્વીકા પણ નથી જાણતાં?" જીજ્ઞાસા હજુ પણ ત્યાં જ ઊભી હતી. "કઈ વાત બેટા? તે શું સાંભળ્યું?" જયશ્રીબેન એ ખાતરી કરવા પુછ્યું."મામીએ કીધું હમણાં કે સાચી વાતની ખબર મીરા અને આધ્વીકા ને ના પડવી જોઈએ, કઈ વાત મામી??""ભાભી મને લાગે છે કે જીજ્ઞા ને જણાવવું જોઈએ, એનો હક છે જાણવાનો." જયશ્રીબેન ની વાત સાંભળી આરાધના બેન ને ઝટકો લાગ્યો.