લવ ની ભવાઈ - 19

  • 3.3k
  • 1.2k

હવે આગળ, દેવ બસમાંથી ઉતરી ઘરે રવાના થાય છે ત્યારે તેનો એક મિત્ર આશિષ મળે છે આમ તો તેની સાથે બોવ જાજી મિત્રતા તો નહીં પણ આંખ ની ઓળખાણ અને એક જ ગામ માં રહેતા હોવાથી અને ઘણીવાર તેની શોપ પર આવતો હોવાથી તેની સાથે વાત કરવા ઉભો રહી જાય છે આશિષ: દેવ ક્યાંથી આવે છે ? iદેવ : અમરેલી થી કાઈ કામ હતું આશિષ મારુ આમ રસ્તા વચ્ચે તે ઉભો રાખ્યો? આશિષ : ના દેવ એમ જ હું તારા શોપ બાજુ જતો હતો ત્યાં તું મળી ગુઓ તો તને પૂછ્યુંદેવ : ઓકે આશિષ. ચાલ