રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 6

(21)
  • 5k
  • 2.2k

વેદને કોલેજના પ્રોગ્રામમાં ગાવા માટે કોલેજના ટ્રસ્ટીઓ તરફથી હરખથી મળેલ આમંત્રણ સ્વીકારી વેદ ટ્રસ્ટીઓને કોલેજના પ્રોગ્રામમાં ગાવાનું પ્રોમિસ આપી ચુક્યો છે.વેદ અને રીયાએ નક્કી પણ કરી લીધુ છે કે તેઓ આ કોલેજના પ્રોગ્રામમાં શ્યામને પણ સાથે લઈ જશે. પછી વેદ શ્યામને ફોન કરી આ પ્રોગ્રામમાં સાથે જવાની વાત જણાવે છે.શ્યામનો ફોન બે વાર પુરી રીંગ વાગ્યા પછી પણ નહીં ઉપડતા, વેદ શ્યામને આ પ્રોગ્રામની પુરી વાત મેસેજ કરી જણાવે છે, અને પ્રોગ્રામમાં જવાનાં દિવસે વેદ તેને તેનાં ઘરે લેવા આવશે અને ત્યાંથી તેઓ બંને સાથે કોલેજના પ્રોગ્રામમાં જશે. તે જણાવતો મેસેજ કરે છે.વેદે શ્યામને આટલો મેસેજ કરી લીધા બાદ વેદ અને રીયા છુટા પડે છે.રીયા પોતાને ઘરે જવા નીકળે છે, અને