પ્રેમની ભીનાશ (ભાગ -4)

  • 4.1k
  • 2
  • 1.5k

પ્રેમની ભીનાશ ભાગ -4 કુંજને સ્વરા આખો દિવસ શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી સ્વરા દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતો, તેવી જ રીતે સ્વરા પણ કુંજ ક્યારે શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી કુંજ દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતી. સ્વરા અને કુંજને એકબીજાને જાણવાની તાલાવેલી એક દિવસ બંનેની આદત બની જાય છે. કુંજ સ્વરાને