સાહેબ અશક્તિ લાગે છે, નબળાઈ લાગે છે ,અંધારુ-અંધારુ લાગે છે ,ચકકર-ચકકર થાય છે , બધુ ફરે છે ! તમે , તમારું ક્લીનિક ,આ બધા દર્દી બધુ ફરતુ હોય એવું લાગે છે ! દર્દી ફરારીરામે ડો .ને પોતાનું દર્દ જણાવ્યુ !ડો.સત્યમ સાત્વિક: બધુ ઠીક થઈ જશે હો ભાઇ ! કેટલા દિવસ થી આવું થાય છે ? છેલ્લા 6-7 દિવસ થી ? ઓ .કે , ઓ .કે !ફરારીરામ : એ સાહેબ જલ્દી કરો ,જલ્દી કરો , બધુ ફર-ફર, ફર-ફર થાય છે !ડો. સત્યમસાત્વિક : આ દવા સાથો-સાથ શક્તિની બાટલી લખી આપું છું , લઈ લેશો એટલે બધુ ઠીક થઇ જશે ઓ .કે