મધુર સંબંધો

  • 4k
  • 1
  • 1.4k

આકાશ અને સૌરભ બંને પાક્કા ભાઈબંધ હતા. બંને નાનપણથી સાથે જ ભણતા. ક્યાંય પણ બહારગામ જવાનું થાય તો સાથે જ જાય. સૌરભને આકાશ વગર ન ચાલે અને આકાશને સૌરભ વગર ન ચાલે. તેમની દોસ્તી અતૂટ હતી. હાલમાં જ તેમને કોલેજમાં B.comના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. બંનેના વિચારો પણ એકબીજાને મળતા આવે એવા જ અને સ્વભાવ પણ સરખા જ હતા. મળતાવળા સ્વભાવને કારણે ઘરમાં સૌના માનીતા પણ ખરાં. બધા સંબંધોમાં મિત્રતાનો સંબંધ કદાચ એટલા માટે જ ઉચ્ચ સ્થાને રહ્યો હશે, કરણ કે તેમાં નથી કોઈ અપેક્ષા, નથી ઈર્ષા, કે નથી કંઈ પણ મેળવવાની વૃત્તિ. છે