દુશ્મનાવટ

  • 5.7k
  • 1.4k

Welcome to Notes એક ગામ હતુ. આ ગામનુ નામ હાલમાં સુંદરગઢ છે. જે સમયની વાત છે તયારે આ ગામનુ નામ સુલતાનપુર હતુ. આ ગામ રાયજાદા નામના તળાવ કાંઠે હતુ. આ ગામનુ નામ કોના પરથી પડયુ તે કોઈ જાણતું નથી. હા ચાલો તો હું તમને આ ગામનો ઈતિહાસ કવ. આ ગામમાં આજાદી પહેલા અેક રાયજી નામનો રાજા રાજ કરતો હતો. જે ખૂબ બુદ્ધિશાળી તો હતો જ પણ તેના યુદ્ધ કૌશલ્ય લગભગ આ સમયે સાત થી આંઠ રાજા પાસે હતુ.આ રાજા નુ