પગરવ - 37

(94)
  • 6.8k
  • 7
  • 2.7k

પગરવ પ્રકરણ – ૩૭ પરમ તો સુહાનીને અથડાતાં એને એકીટશે જોઈ જ રહ્યો...આજે કદાચ સુહાનીને એની નજરની સામે એણે પહેલીવાર ઉપરથી નીચે સુધી જોઈ...!! સુહાનીને તો ઓલરેડી પરમનું સમીર સાથેનું વર્તન જાણ્યા પછી એને એની અસલિયત તો સમજાઈ જ ગઈ છે...એણે જાણે આજે સુધી કહેવાય કે એક મનમાં કદાચ એક નાનકડો સોફ્ટ કોર્નર બન્યો હતો એ પણ બધો જ કકડભૂસ થઈ ગયો... સુહાની કંઈ બોલી નહીં...પણ પરમ સામેથી બોલ્યો, " સોરી... મારું ધ્યાન નહોતું..." હજું સુધી સ્માઈલ સાથે વાત કરતી સુહાની ગંભીરતાથી બોલી, " ઈટ્સ ઓકે...ને ફાઈલો લઈને ત્યાંથી નીકળી ગઈ.... બીજાં મેડમની કેબિનમાં... જતી રહી....પરમ એને જતી જોઈ