લાગણી - 9 - છેલ્લો ભાગ

  • 3.6k
  • 1
  • 1k

એક માણસ હાંફતો હાંફતો બાપા પાસે આવ્યો , અને કહ્યું , જીગો ગાડીવાળા માણસો ને લઈ ને આવ્યો છે , કોણ છે ? ક્યાં છે જીગો અરે જીગા ની બા જરીક બહાર આવો આ માણહ શુંં કે છે જલદી આઓ , અરે આવી આ ઘડપણ માં દોડાવો ના આ ઈ આવી ..... , હાલ જ મને લઈ જાઓ ગામ ના છેડે મારે જાવુ આ જીગો અને. ગાડી વાાળુ કોણ મને ભાળ પડે જટ હાલો... અરે આ ઉતાવળ કાં કરો ,બાપા એ કહ્યું જીગો અહીંંયા લઈ આવશે જરીક ટાઢા પાડો , ઓલો માણહ બોલ્યો અને