રુદ્ર નંદિની - 2

(44)
  • 6k
  • 2.6k

આ નવલકથામાં આવતા બધા જ પાત્રો , તેમના નામ , સ્થળ ,સૂચિ ,જાતિ ,સ્વભાવ ,હોદ્દો ,બધું જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ, સ્થળ કે સંપ્રદાય , સાથે કોઈ જ સંબંધ નથી . અને જો કોઈને એવું લાગે તો તે એકમાત્ર સંજોગ છે ..... પ્રકરણ - ૨ રુદ્રાક્ષ ના પપ્પા ધર્મેન્દ્રભાઈ હતા તો એક સોફ્ટવેર એન્જિનિયર, પણ પ્રતાપ ગઢ માં પોતાના બાપદાદાના બિઝનેસને સંભાળવાની પરંપરા નિભાવી રહ્યા હતા. પણ એમનુંં મન તો મોટા શહેરમાં