સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી

  • 10k
  • 3.8k

સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી! A poem on patriotism -આઝાદી ના શહીદો ના બલિદાન ની સરખામણીએ તુચ્છ કહી શકાય એવી , પણ ખરેખર દિલ થી રચેલી આ નાનકડી કવિતા રજુ કરું છુ . કાલે સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી ,દેશના “અતીત” થી વર્તમાન સુધી ની વાત થઇ હતી !!