લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૨ - ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦

  • 4.1k
  • 982

હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ અને અત્યારે તો લવ વિક ચાલે છે.પ્રેમ ની મોસમ આવી છે અને આ પ્રેમ ની મોસમ માં જ આપણે જયારે લવસ્ટોરી ની વાત કરવી હોય તો આજે એક બહુ જ સિમ્પલ સ્ટોરી ની વાત કરીશું કે જેમાં લવ છે પણ એમાં ઈમોશન અને ભગવાન પર ની શ્રદ્ધા પણ એટલી જ છે.વધારે સમય ના લેતા ચાલો આજ ની લવસ્ટોરી શરુ કરીયે. કિરણ અને ઇશિકા ૮ માં ધોરણ માં ભણતા હતા. બંને નો સ્કૂલ નો