શ્રાપિત ખજાનો - 2

(48)
  • 8k
  • 3
  • 4.6k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું : વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્મા પ્રો. નારાયણની સાથે કામ કરતી હતી જે અવસાન પામ્યા છે. રેશ્મા વિક્રમને પ્રોફેસરની લાયબ્રેરીમાંથી એક ગુપ્ત ફાઇલ ચોરવાનું કહે છે... હવે આગળ..ચેપ્ટર : 2 " રેશ્મા, તારો મગજ ફરી ગયો છે કે શું?" વિક્રમે કહ્યું. "કેમ?" રેશ્માએ પુછ્યું, " તને ચોરી કરવામાં વાંધો શું છે? એવું તો નથી કે તું પહેલીવાર ચોરી કરી રહ્યો હોય.." વિક્રમ ચુપ થઇ ગયો. એ વાત સત્ય હતી કે તે