લગ જા ગલે - 7

(34)
  • 4.9k
  • 1
  • 1.6k

નિયતિ એ ઉઠી ને તન્મય બાજુ જોયું. એ સરસ રીતે સૂતો હતો. એ જલદીથી ઉઠી ગઇ. ફટાફટ ફ્રેશ થઇ ચા બનાવવા જતી રહી. તન્મય આવે એ પહેલાં જ નિયતિ અને વિવેક ચા પીવા લાગ્યા હતાં. થોડી વાર પછી તન્મય પણ ચા નો કપ લઇ લિવિંગ રૂમ માં આવ્યો. નિયતિ તન્મય તરફ જોવા મા પણ ખચકાતી હતી. બંને રસોડામાં જઇ રસોઇ બનાવવા લાગ્યા. ફરી રસોઇ બનાવતા બનાવતા તન્મય પલક સાથે વાત કરતો હતો. પણ નિયતિ એ એ બાજુ કઇ ખાસ ધ્યાન ન આપ્યું. તન્મય એ ફોન મૂક્યો અને નિયતિ ને કહયું,"ત્રણ રોટલી વધારે બનાવજે પલક પણ ખાવાની છે." નિયતિ એ કહયું "પહેલા