નિર્દોષ - તલાશ સત્યની - 8

(23)
  • 3.9k
  • 2
  • 1.4k

કાલ થી કેસ ની કાર્યવાહી કોર્ટ માં ચાલુ થવાની છે...વકીલ વિજય આસિસ્ટન્ટ રાજ અને સોનલ સાથે મળી ને નિખિલ ને નિર્દોષ સાબિત કરવા માટેના અને અસલી ખૂનીને શોધવા માટે હજુ સબૂત શોધી રહિયા છે...અહીં નિખિલ મેં બચાવી શકાય એવા તો કોઈ સબૂત પૂરતા પ્રમાણ માં નથી મળ્યા પરંતુ રોનક નું ખૂન નિખીલે નથી કર્યું એ વાત સ્પષ્ટ થઈ જાય છે... વિજય ય પોતાની સાથે જરૂરી file અને સબૂત સાથે કોર્ટ માં જવા તૈયાર છે...ત્યાં આ વખત વિજય ની સામે દલીલ કરનાર વકીલ પણ શહેર ના નામી વકીલ