રંગ સંગમ - 6 - છેલ્લો ભાગ

  • 2.4k
  • 1
  • 944

રંગ સંગમ (ભાગ-૬)I thank all my readers for reading my story, liking it and encouraging me through their comments. Many many thanks :)यूँ ना खिंच मुझे अपनी तरफ बेबस करकेऐसा ना हो खुद से भी बिछड़ जाऊँ और तू भी ना मिले.. રોમાની આંખો સ્ક્રીન પર સ્થિર રહી ગઈ. રાગ સાથેનો એક સંવાદ યાદ આવી ગયો.રાગને પ્રાણીઓ,કુદરત,જાણીતા-અજાણ્યા ચહેરોને કેમેરામાં કેદ કરવાની હંમેશા તાલાવેલી રહેતી. પોતાના પાડેલા ફોટો ફેસબુકમાં તો મુકતો જ પણ જાતજાતની સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો. રોમા એના આ શોખને હસી કાઢતી.” સમય કોને છે આ બધું કરવા, તું નકામો નવરો બેઠો હોય તેમ આવું શું કરતો રહે છે?” રાગને