ફરી એકવાર એક શરત - 6 -ગેરસમજ દૂર થઈ

  • 3.5k
  • 1
  • 1.1k

સૌમ્યા ને જે દિવસ ની રાહ દેખતી હોય છે એ દિવસ આવી જાય છે. અને સાંજે જ્યારે તે પાર્ટી માં જવા માટે ઘરે થી તૈયાર થઈ ને ખુશી ખુશી નીકળે છે. ખૂબ જ મોટું ઘર હોય છે જાણે કે કોઈ રાજા નો મહેલ અને દરેક ના આઈ કાર્ડ અને પાર્ટી ના પાસ દેખી ચેક કરી ને અંદર દાખલ થાય છે સૌમ્યા પણ અંદર પોહચે છે. શહેર ના નામદાર લોકો નો મેળો જામ્યો હોય છે. આ બધા ની વચ્ચે સૌમ્યા ની નજરો અંશ ને શોધતી હોય છે. અને થોડીવાર શોધ્યા પછી તેને અંશ દૂર થોડા લોકો વચ્ચે દેખાય છે. અને અંશ