કલાકાર - 10

(81)
  • 6k
  • 4
  • 2.9k

કલાકાર ભાગ – 10 લેખક – મેર મેહુલ પલ્લવીએ અક્ષયને ફોર્મલ ડિનર માટે ઇન્વાઈટ કર્યો હતો. બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ અને કેસ રિલેટેડ થોડી ચર્ચા થઈ. ડિનર પૂરું કરી અક્ષય સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો. પલ્લવી રૂમમાં આવી એટલે તેની નજર સોફા પર પડી. સોફા પર હાર્ટ શેપવાળું એક લોકેટ હતું. “સ્યુટ વ્યવસ્થિત કરતાં સમયે હુક ફસાઈને ખુલ્લી ગયો હશે” પલ્લવીએ સ્વગત અનુમાન લગાવ્યું અને લોકેટ હાથમાં લીધું. સોફાની નીચે એક ગોલ્ડન ચેન હતો જે સોફા પરથી સરકીને ફર્શ પર સરી ગયો હતો પલ્લવીએ એ પણ હાથમાં લીધો. “સરને કૉલ કરું?” પલ્લવીએ વિચાર્યું. “ના, કાલે જ રૂબરૂ