【રાખવું ખુલ્લું જગ સામે જીવન. ખુદમાં કેદ!】આ હાઈકુ દુનિયાનાં એ માણસો માટે છે, જે ખુદને ઓળખી નથી શકતા અને સમાજની વિચારધારામાં બંધાયા છે. આઝાદ હર કોઈ પોતાને માને છે, પણ જીવંત કોઈ નથી. આ કહાની એવા બે માણસોની જીંદગી રજૂ કરે છે, જે મનથી આઝાદ છે. જેમને પોતાના જીવન જીવવાનું ઝૂનૂન છે, જીદ છે. એવા બે મિત્રો, બે ભાઈ-બહેન, બે પ્રેમીઓની આ કહાની દ્વારા એક વિચારધારા રજૂ કરવામાં આવી છે, જે એક આઝાદી છે. આઝાદીની વ્યાખ્યા બધાના અર્થમાં અલગ અલગ છે. અહીં એવી જ એક વ્યાખ્યા વ્યક્ત કરાઈ છે.(એક જીતની સાંજ. જીંદગીના લક